વાયુના અણુની સરેરાશ સ્થાનાંતરીય ગતિ ઊર્જા કેટલી હોય છે?

  • A
    $ \frac{1}{2} k_B T $
  • B
    $ \frac{3}{2} k_B T $
  • C
    $ \frac{3}{2} RT $
  • D
    $ \frac{1}{2} RT $

Explore More

Similar Questions

અચળ કદ પર,વાયુના નિશ્ચિત મોલ માટે,તાપમાનમાં વધારો થવાથી વાયુનું દબાણ વધે છે કારણ કે:

એક મોલ આદર્શવાયુની આંતરિક ઉર્જા કેટલી હોય છે?

વાયુના ગતિવાદ (kinetic theory) મુજબ,દ્વિપરમાણ્વીય અણુ માટે:

જો $T(K)$ તાપમાને $CH_4$ (મોલર દળ $= 16 \ g \ mol^{-1}$) ની ગતિઊર્જા $J$ માં $X$ હોય, તો તે જ તાપમાને $O_2$ (મોલર દળ $= 32 \ g \ mol^{-1}$) ની $J$ માં ગતિઊર્જા કેટલી હશે?

$STP$ પર,$0.5 \ mol$ $H_2$ વાયુ અને $1 \ mol$ $He$ વાયુ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo