નીચે આપેલા પદાર્થોને તેમના સામાન્ય ઉત્કલનબિંદુના વધતા ક્રમમાં ગોઠવો: ઇથર,કાર્બનટેટ્રાક્લોરાઇડ,ઇથેનોલ અને પાણી.

  • A
    ઇથર < કાર્બનટેટ્રાક્લોરાઇડ < ઇથેનોલ < પાણી
  • B
    પાણી < ઇથેનોલ < કાર્બનટેટ્રાક્લોરાઇડ < ઇથર
  • C
    ઇથર < ઇથેનોલ < કાર્બનટેટ્રાક્લોરાઇડ < પાણી
  • D
    કાર્બનટેટ્રાક્લોરાઇડ < ઇથર < ઇથેનોલ < પાણી

Explore More

Similar Questions

નીચેના સંયોજનોને તેમના ઉત્કલન બિંદુ $(BP)$ ના ઉતરતા ક્રમમાં ગોઠવો:
$CH_3CHO$ $(I)$,$CH_3CH_2OH$ $(II)$
$CH_3OCH_3$ $(III)$,$CH_3CH_2CH_3$ $(IV)$

એબ્સોલ્યુટ આલ્કોહોલ એટલે:

નીચેનામાંથી કયું સંયોજન ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ છે?

$\text{બ્યુટેન-}1\text{-ઓલની}$ કોલમ-$I$ ના પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરવાથી પ્રાપ્ત થતી મુખ્ય નીપજ કોલમ-$II$ માંથી શોધો.
કોલમ-$I$ (પ્રક્રિયકો)કોલમ-$II$ (નીપજો)
$A$. $HCl + ZnCl_2$$i$. $CH_3CH=CHCH_3$
$B$. $HBr$$ii$. $CH_3CH_2CH_2CH_2Cl$
$C$. $SOCl_2$$iii$. $CH_3CH_2CH_2CH_2Br$
$D$. $H_2SO_4, \Delta$$iv$. $CH_3CH_2CH_2CH_2Cl$

$C_4H_9OH$ ના કયા આઈસોમરનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo