$H_{2} + I_{2} \rightarrow 2 HI$ પ્રક્રિયા માટે પોટેન્શિયલ એનર્જી પ્રોફાઇલ આલેખ આપો અને સાબિત કરો કે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પોટેન્શિયલ એનર્જી પ્રોફાઇલ આલેખ પ્રક્રિયા દરમિયાન થતા ઉર્જાના ફેરફારને દર્શાવે છે.
આલેખ પરથી સ્પષ્ટ થાય છે કે નીપજોની પોટેન્શિયલ એનર્જી $(E_{P})$ એ પ્રક્રિયકોની પોટેન્શિયલ એનર્જી $(E_{R})$ કરતા ઓછી છે.
જેથી $H_{P} < H_{R}$,એન્થાલ્પીમાં થતો ફેરફાર નીચે મુજબ છે:
$\Delta H = (H_{P} - H_{R}) < 0$ (ઋણ મૂલ્ય).
આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી,આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે.

Explore More

Similar Questions

નીચેની પૈકી કઈ પ્રક્રિયા માટે પ્રક્રિયા ઉષ્મા એ $HCl$ ની બંધ ઉર્જા દર્શાવે છે?

જ્યારે પ્રક્રિયા માટે એન્થાલ્પીને પ્રાયોગિક રીતે ગણવી શક્ય ન હોય,ત્યારે તેને ..... દ્વારા ગણી શકાય છે.

પ્રક્રિયા $H_{2(g)} + I_{2(g)} \to 2HI_{(g)}$ માટે,$\Delta H = -12.40 \ kcal$ છે. આ મુજબ,$HI$ ની સર્જન ઉષ્મા (heat of formation) ......$kcal$ થશે.

કોઈ પદાર્થની ઉર્ધ્વપાતન એન્થાલ્પી (Enthalpy of sublimation) કોના બરાબર હોય છે?

$300 \, K$ તાપમાને $C_6H_5COOH_{(s)}$,$CO_{2_{(g)}}$ અને $H_2O_{(l)}$ ની પ્રમાણિત નિર્માણ એન્થાલ્પી અનુક્રમે $-408$,$-393$ અને $-286 \, kJ \, mol^{-1}$ છે. તો અચળ કદે બેન્ઝોઈક એસિડની દહન ઉષ્મા $kJ$ માં કેટલી થાય ($.75$ માં)? $(R = 8.31 \, J \, mol^{-1} \, K^{-1})$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo