જો પ્રક્રિયા ${N_2}_{(g)} + {O_2}_{(g)} \rightleftharpoons 2NO_{(g)}$ માટે સંતુલન અચળાંક $K$ હોય,તો પ્રક્રિયા $\frac{1}{2}{N_2}_{(g)} + \frac{1}{2}{O_2}_{(g)} \rightleftharpoons NO_{(g)}$ માટે સંતુલન અચળાંક શું થશે?

  • A
    $K$
  • B
    $K^2$
  • C
    $K^{1/2}$
  • D
    $1/K$

Explore More

Similar Questions

$1 \text{ L}$ ના ફ્લાસ્કમાં નીચે મુજબનું સંતુલન અવલોકન કરો. $A_{(g)} \rightleftharpoons B_{(g)}$. $T \text{ K}$ તાપમાને, $A$ અને $B$ ની સંતુલન સાંદ્રતા અનુક્રમે $0.5 \text{ M}$ અને $0.375 \text{ M}$ છે. ફ્લાસ્કમાં $0.1 \text{ mol}$ $A$ ઉમેરવામાં આવે છે અને ફરીથી સંતુલન સ્થાપિત કરવા માટે $T \text{ K}$ સુધી ગરમ કરવામાં આવે છે. $A$ અને $B$ ની નવી સંતુલન સાંદ્રતા ($\text{M}$ માં) અનુક્રમે કેટલી હશે?

નીચેની પ્રક્રિયાઓ માટે સંતુલન અચળાંકનું સૂત્ર આપો:
$(a)$ $Ni_{(s)} + 4CO_{(g)} \rightleftharpoons Ni(CO)_{4_{(g)}}$
$(b)$ $Ag_{2}O_{(s)} + 2HNO_{3_{(aq)}} \rightleftharpoons 2AgNO_{3_{(aq)}} + H_{2}O_{(l)}$

પ્રક્રિયા સંતુલન $N_2O_4(g) \rightleftharpoons 2NO_2(g)$ માટે,સંતુલન સમયે $N_2O_4$ અને $NO_2$ ની સાંદ્રતા અનુક્રમે $4.8 \times 10^{-2} \ mol \ L^{-1}$ અને $1.2 \times 10^{-2} \ mol \ L^{-1}$ છે. પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય કેટલું થશે?

પ્રક્રિયા ${N_2} + 3{H_2} \rightleftharpoons 2N{H_3}$ માટે સંતુલન અચળાંક $K$ છે. પ્રક્રિયા $2{N_2} + 6{H_2} \rightleftharpoons 4N{H_3}$ માટે સંતુલન અચળાંક $K'$ છે. તો $K'$ =.......

(i) $H_3PO_{4\text{(aq)}} \rightleftharpoons H^+{_{\text{(aq)}}} + H_2PO_4^-{_{\text{(aq)}}}$
(ii) $H_2PO_4^-{_{\text{(aq)}}} \rightleftharpoons H^+{_{\text{(aq)}}} + HPO_4^{2-}{_{\text{(aq)}}}$
(iii) $HPO_4^{2-}{_{\text{(aq)}}} \rightleftharpoons H^+{_{\text{(aq)}}} + PO_4^{3-}{_{\text{(aq)}}}$
ચોક્કસ તાપમાને ઉપરની પ્રતિક્રિયાઓ માટે સંતુલન અચળાંકો અનુક્રમે $K_1$,$K_2$ અને $K_3$ છે. પ્રતિક્રિયા $H_3PO_{4\text{(aq)}} \rightleftharpoons 3H^{+}{_{\text{(aq)}}} + PO_4^{3-}{_{\text{(aq)}}}$ માટે $K_1$,$K_2$ અને $K_3$ ના સંદર્ભમાં સંતુલન અચળાંક શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo