${H_2}PO_3^-$ નો સંયુગ્મી બેઇઝ અને ${HCO_3^-}$ નો સંયુગ્મી એસિડ ઓળખો.

  • A
    સંયુગ્મી બેઇઝ: ${HPO_3^{2-}}$; સંયુગ્મી એસિડ: ${H_2CO_3}$
  • B
    સંયુગ્મી બેઇઝ: ${H_3PO_3}$; સંયુગ્મી એસિડ: ${CO_3^{2-}}$
  • C
    સંયુગ્મી બેઇઝ: ${HPO_3^{2-}}$; સંયુગ્મી એસિડ: ${CO_3^{2-}}$
  • D
    સંયુગ્મી બેઇઝ: ${H_3PO_3}$; સંયુગ્મી એસિડ: ${H_2CO_3}$

Explore More

Similar Questions

નાઈટ્રેશન પ્રક્રિયામાં $H_{2}SO_{4}$ અને $HNO_{3}$ વચ્ચે કયા પ્રકારની પ્રક્રિયા થાય છે?

આપેલ આયનીકરણ અચળાંકના મૂલ્યોને અનુરૂપ એસિડ સાથે જોડો.
$A$. $HI$$(i)$ $3.2 \times 10^9$
$B$. $HF$$(ii)$ $3.5 \times 10^{-4}$
$C$. $HCl$$(iii)$ $1.3 \times 10^6$
$D$. $HBr$$(iv)$ $1.0 \times 10^9$

સાચી જોડ કઈ છે?

$2 \%$ વિયોજન પામતા $0.001 \ M$ નિર્બળ મોનોએસિડિક બેઝ માટે વિયોજન અચળાંકની ગણતરી કરો.

પ્રવાહી હાઇડ્રોજન ફ્લોરાઇડમાં $HNO_3$ કેવી રીતે વર્તે છે?

પિક્રિક એસિડ,એસિટિક એસિડ અને ફિનોલના $H_2O$ માં $pK_a$ મૂલ્યોનો ક્રમ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo