નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો પૂર્ણ કરો:
$(i)$ બાહ્યકનું સૌથી અંદરનું સ્તર : અંતઃસ્તર :: અંતઃસ્તરની તરત અંદરનું સ્તર : ........
$(ii)$ પૃષ્ઠવક્ષીય પર્ણમાં ઉપરી અધિસ્તર : લંબોત્તક મૃદુત્તક :: અધઃઅધિસ્તર : ...........

  • A
    Pericycle,Spongy parenchyma
  • B
    Stele,Vascular bundle
  • C
    Pericycle,Bundle sheath
  • D
    Endodermis,Mesophyll

Explore More

Similar Questions

મૂળનું પરિચક્ર (Pericycle) ક્યારેય દ્રઢોતકી (sclerenchymatous) હોતું નથી કારણ કે તે

પેસેજ કોષો (Passage cells) શેમાં જોવા મળે છે?

કાસ્પેરિયન પટ્ટીકા ક્યાં જોવા મળે છે?

તફાવત આપો: દ્વિદળી મૂળ અને એકદળી મૂળ.

પાર્શ્વીય મૂળ આ સ્તરમાંથી ઉત્પન્ન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo