નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ તંતુઓ પાતળી દીવાલવાળા,લંબાયેલા અને અણીદાર કોષો છે.
$(ii)$ એકદળી પ્રકાંડના વાહિપુલમાં પાણી ભરેલા ભંગજાત વિવરો (lysigenous cavities) જોવા મળે છે.

  • A
    માત્ર $(i)$ સાચું છે.
  • B
    માત્ર $(ii)$ સાચું છે.
  • C
    $(i)$ અને $(ii)$ બંને સાચા છે.
  • D
    $(i)$ અને $(ii)$ બંને ખોટા છે.

Explore More

Similar Questions

સંયુક્ત (Conjoint) પાર્શ્વસ્થ (Collateral) અને બંધ (Closed) વાહકપુલ શેમાં જોવા મળે છે?

એક વિદ્યાર્થીએ માઇક્રોસ્કોપ હેઠળ વનસ્પતિના અંગની $T.S.$ (અનુપ્રસ્થ છેદ) સ્લાઇડનું અવલોકન કર્યું. તેણે સ્ટીલર પ્રદેશમાં વાહક પુલને સંયુક્ત (conjoint),પાર્શ્વસ્થ (collateral) અને ખુલ્લા (open) પ્રકારના જોયા. વાહક પુલની આ લાક્ષણિકતાઓના આધારે,નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(1)$ એકદળી પ્રકાંડ $(a)$ બુલિફોર્મ કોષો
$(2)$ એકદળી મૂળ $(b)$ કેસ્પેરિયન પટ્ટીઓ
$(3)$ એકદળી પર્ણ $(c)$ બહુઆદિ (Polyarch) જલવાહક પુલ
$(d)$ વાહીપુલ સહસ્થ અને બંધ

જવ $(Hordeum \text{ } vulgare)$ ના પ્રકાંડમાં વાહિપૂલો ....... હોય છે.

કોલેન્કાઈમેટસ હાઈપોડર્મિસ (સ્થૂલકોણક અધઃસ્તર) શેમાં જોવા મળે છે $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo