નીચે આપેલા અનુરૂપ પ્રકારના પ્રશ્નો પૂર્ણ કરો:
$(i)$ પ્યુરિન : ગ્વાનિન :: પિરિમિડીન : .........
$(ii)$ હેક્સોકાઇનેઝ : ટ્રાન્સફરેઝ :: એમાયલેઝ : .........

  • A
    $(i)$ થાયમીન,$(ii)$ હાઇડ્રોલેઝ
  • B
    $(i)$ સાયટોસિન,$(ii)$ આઇસોમરેઝ
  • C
    $(i)$ એડેનિન,$(ii)$ લિગેઝ
  • D
    $(i)$ યુરેસિલ,$(ii)$ લાયેઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અસંગત (ખોટું) છે?

આકૃતિ પ્રોટીનનો એક કાલ્પનિક ટેટ્રાપેપ્ટાઈડ ભાગ દર્શાવે છે જેમાં $a$ થી $d$ ભાગોને લેબલ કરવામાં આવ્યા છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

નીચેનામાંથી કયું કોષનું ઉર્જા ચલણ (energy currency) છે,અથવા કોષીય પ્રવૃત્તિમાં ઉર્જાનો સામાન્ય તાત્કાલિક સ્ત્રોત કયો છે?

પાણીના અણુમાં $H$ અને $O$ પરમાણુઓ કયા પ્રકારના બંધ દ્વારા જોડાયેલા હોય છે?

નીચેના વિકલ્પોમાંથી,સૌથી ઓછું એસિડિક દ્રાવણનું $pH$ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo