$Pb(CH_3COO)_2$,$H_2S$ સાથે કયા રંગના અવક્ષેપ આપે છે?

  • A
    નારંગી
  • B
    લાલ
  • C
    કાળો
  • D
    સફેદ

Explore More

Similar Questions

ક્ષાર $X$ નું જલીય દ્રાવણ $CNS^{-}$ સાથે પ્રક્રિયા કરવાથી લોહી જેવું લાલ અને $K_4[Fe(CN)_6]$ સાથે પ્રક્રિયા કરવાથી વાદળી રંગ આપે છે. $X$ ક્રોમિલ ક્લોરાઈડ કસોટી પણ આપે છે. તો ક્ષાર $X$ કયો છે?

સમૂહ $III$ ના મૂલકોના પૃથ્થકરણમાં $NH_4Cl$ ના બદલે નીચેનામાંથી શેનો ઉપયોગ કરી શકાય?

જ્યારે $H_2S$ વાયુને $CuCl_2$,$HgCl_2$,$BiCl_3$ અને $CoCl_2$ ના $HCl$ ધરાવતા જલીય દ્રાવણોમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે કયું અવક્ષેપિત થતું નથી?

Difficult
View Solution

નેસ્લરના પ્રક્રિયકનો ઉપયોગ કોને શોધવા માટે થાય છે?

$Al^{3+}$,$Cu^{2+}$,$Pb^{2+}$ અને $Ni^{2+}$ ધરાવતા ગરમ એસિડિક જલીય દ્રાવણમાંથી જ્યારે $H_2S$ વાયુ પસાર કરવામાં આવે છે,ત્યારે મળતા અવક્ષેપમાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo