સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ માનવ રક્તકણો $(RBCs)$ : કોષકેન્દ્રવિહીન : : શ્વેતકણો $(WBCs)$ : ......
$(2)$ $'O'$ રુધિરજૂથ : સર્વદાતા : : $'AB'$ રુધિરજૂથ : ......

  • A
    $(1)$ કોષકેન્દ્રયુક્ત,$(2)$ સર્વગ્રાહી
  • B
    $(1)$ કોષકેન્દ્રવિહીન,$(2)$ સર્વદાતા
  • C
    $(1)$ કોષકેન્દ્રયુક્ત,$(2)$ સર્વદાતા
  • D
    $(1)$ કોષકેન્દ્રવિહીન,$(2)$ સર્વગ્રાહી

Explore More

Similar Questions

તફાવત આપો: બેસોફિલ્સ અને ઇઓસિનોફિલ્સ.

ગંઠાઈ ગયેલા રુધિરમાંથી બહાર આવતું પ્રવાહી કયું છે?

કયા અંગને "$RBC$ નું કબ્રસ્તાન" માનવામાં આવે છે જ્યાં મોટાભાગના $RBC$ મેક્રોફેજ દ્વારા નાશ પામે છે?

એરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટાલિસની સ્થિતિ ત્યારે જ થાય છે જ્યારે

યુનિવર્સલ ડોનર (સાર્વત્રિક દાતા) અને યુનિવર્સલ રેસીપિયન્ટ (સાર્વત્રિક સ્વીકારનાર) કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo