$Fe(OH)_3$ ને $Al(OH)_3$ થી અલગ કરવા માટે શું ઉમેરવામાં આવે છે?

  • A
    મંદ $HCl$
  • B
    $NaCl$ નું દ્રાવણ
  • C
    $NaOH$ નું દ્રાવણ
  • D
    $NH_4Cl$ અને $NH_4OH$

Explore More

Similar Questions

$0.2 \text{ M}$ $HCl$ દ્રાવણના $10 \text{ cm}^3$ માં હાઈડ્રોક્સિલ આયનોની સંખ્યા કેટલી છે?

જયારે $10 \ mL$,$0.1 \ M$ એસિટિક એસિડ $(pK_a = 5.0)$ નું અનુમાપન $10 \ mL$,$0.1 \ M$ એમોનિયા $(pK_b = 5.0)$ વડે કરવામાં આવે,ત્યારે કયા $pH$ પર સંતુલન બિંદુ (equivalence point) મળશે?

Difficult
View Solution

પોટેશિયમ ક્રોમેટના જલીય દ્રાવણમાં મંદ $H_2SO_4$ ઉમેરતાં દ્રાવણના પીળા રંગનું નારંગી રંગમાં પરિવર્તન થાય છે,જે સૂચવે છે કે .....

Difficult
View Solution

નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે?

$25 \, ^oC$ તાપમાને,શુદ્ધ પાણીમાં $H^{+}$ અને $OH^{-}$ આયનોની સાંદ્રતા દરેક $1 \times 10^{-7} \, M$ છે. નીચેનામાંથી કોનું મૂલ્ય $2 \times 10^{-7} \, M$ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo