શું સજીવના કદ અને તેના આયુષ્ય વચ્ચે કોઈ સંબંધ છે? તમારા જવાબના સમર્થનમાં બે ઉદાહરણો આપો.

  • A
    હા,મોટા સજીવો હંમેશા લાંબુ જીવે છે.
  • B
    હા,નાના સજીવો હંમેશા લાંબુ જીવે છે.
  • C
    ના,સજીવના કદ અને તેના આયુષ્ય વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.
  • D
    કદ અને આયુષ્ય વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

Explore More

Similar Questions

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (સજીવો)કોલમ-$II$ (પ્રજનનની રીત)
$P$. ફૂગ$I$. કલિકાસર્જન
$Q$. યીસ્ટ અને હાઈડ્રા$II$. સાચું પુનઃસર્જન
$R$. પ્લેનેરિયા$III$. અલિંગી બીજાણુઓ
$S$. ફૂગ, તંતુમય લીલ, મોસના પ્રતંતુ$IV$. અવખંડન

મગરનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હોય છે ($\text{વર્ષ}$ માં)?

આકૃતિ $a, b,$ અને $c$ ને અનુક્રમે ઓળખો.

Zoospore,Conidia,Tuber,Offset,Pollen,Zygote. ઉપર આપેલા બોક્સમાં આપેલી રચનાઓમાંથી કેટલી રચનાઓ અલિંગી પ્રજનન સાથે સંકળાયેલી નથી?

યુગ્મનજ (Zygote) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I -$ તે ફક્ત લિંગી પ્રજનન કરતા સજીવોમાં જ જોવા મળે છે.
$II -$ તે હંમેશા દ્વિકીય $(2n)$ હોય છે.
$III -$ તેને ફલિત અંડકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે.
$IV -$ તે હંમેશા ફલન કે જન્યુયુગ્મન (Syngamy) ના પરિણામે ઉત્પન્ન થાય છે.
$V -$ તે બે પેઢીઓને જોડતી કડી છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo