| યુક્રોમેટિન | હેટરોક્રોમેટિન |
|---|---|
| $(1)$ રંગસૂત્રિકાનો જે વિસ્તાર શિથિલ રીતે સંગઠિત હોય અને આછો અભિરંજિત થાય તેને યુક્રોમેટિન કહે છે. | $(1)$ રંગસૂત્રિકાનો જે વિસ્તાર ગાઢ રીતે સંગઠિત હોય અને ઘેરો અભિરંજિત થાય તેને હેટરોક્રોમેટિન કહે છે. |
| $(2)$ તે પ્રત્યાંકન માટે સક્રિય રંગસૂત્રિકા છે. | $(2)$ તે પ્રત્યાંકન માટે નિષ્ક્રિય રંગસૂત્રિકા છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo