વૈજ્ઞાનિક કારણ આપો: $DNA$ નું સ્વયંજનન અર્ધરૂઢિગત (semi-conservative) પદ્ધતિ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $DNA$ સ્વયંજનન દરમિયાન,પિતૃ $DNA$ અણુની બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાઓ વચ્ચેના હાઇડ્રોજન બંધ ચોક્કસ ઉત્સેચકોની હાજરીમાં તૂટે છે.
આ બે શૃંખલાઓ એકબીજાથી અલગ થાય છે.
આ અલગ પડેલી દરેક શૃંખલા પર તેમની પૂરક શૃંખલાનું નિર્માણ થાય છે.
પ્રક્રિયાના અંતે,દરેક નવા બનેલા $DNA$ અણુમાં એક શૃંખલા પિતૃ $DNA$ની અને એક નવી નિર્માણ પામેલી શૃંખલા હોય છે.
તેથી,કહી શકાય કે $DNA$ સ્વયંજનન અર્ધરૂઢિગત પદ્ધતિ છે.

Explore More

Similar Questions

$DNA$ અર્ધરૂઢીગત (semi-conservative) રીતે સ્વયંજનન પામે છે તેનો પ્રાયોગિક પુરાવો કોણે આપ્યો?

પ્રતિકૃતિના અંતે,માતૃ $DNA$ માંથી ન્યુક્લિઓટાઇડ્સનું યોગદાન . . . . . . ટકા હોય છે.

$DNA$ ના અર્ધ-રૂઢિચુસ્ત (semi-conservative) સ્વયંજનન પદ્ધતિને સાબિત કરવા માટે,$E. coli$ ને સૌપ્રથમ કયા માધ્યમમાં ઉછેરવામાં આવ્યા હતા?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા રિવર્સ ટ્રાન્સક્રિપ્શન સાથે સંબંધિત છે?

$DNA$ પ્રતિકૃતિના અંતે,$DNA$ અણુમાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo