વૈજ્ઞાનિક કારણ આપો: $DNA$ નું સ્વયંજનન $DNA$ દ્વારા જ નિર્ધારિત છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કોઈ પણ સજીવની વૃદ્ધિ તેના કોષોના વિભાજન દ્વારા થાય છે. વૃદ્ધિના તબક્કા દરમિયાન,બંધારણીય ઘટકો અને જનીન દ્રવ્ય $(DNA)$ નું પ્રમાણ વધવું આવશ્યક છે,જેથી નવા સર્જાતા કોષોને પિતૃ કોષ જેટલું જ અને સમાન જનીન દ્રવ્ય મળી શકે.
આ માટે,$DNA$ ના નવા સંશ્લેષિત અણુઓમાં ન્યુક્લિઓટાઇડની સંખ્યા,પ્રકાર અને ક્રમ મૂળ અણુ જેવા જ હોવા જોઈએ.
$DNA$ ના મૂળ અણુમાંથી આવા બે નવા અણુ બનવાની પ્રક્રિયાને સ્વયંજનન (Replication) કહે છે.
આમ,કહી શકાય કે $DNA$ નું સ્વયંજનન $DNA$ દ્વારા જ નિર્ધારિત છે.

Explore More

Similar Questions

$DNA$ સ્વયંજનનનો પ્રકાર ..... છે.

બેક્ટેરિયલ રંગસૂત્રના પ્રતિકૃતિ (replication) દરમિયાન,$DNA$ સંશ્લેષણ પ્રતિકૃતિના ઉદ્ભવ સ્થાનથી શરૂ થાય છે અને તે નીચેનામાંથી કઈ દિશામાં આગળ વધે છે?

$DNA$ નું સ્વયંજનન અર્ધરૂઢીગત (semi-conservative) પ્રકારે થાય છે,તે અંગેનો સૌપ્રથમ પુરાવો કયા બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થયો હતો?

જો એક હાઇબ્રિડ $\text{DNA}$ $(N^{15}N^{14})$ ને $N^{14}$ માધ્યમમાં પ્રતિકૃતિ (replicate) કરવા દેવામાં આવે,તો ત્રણ પેઢી પછી કેટલા $\text{DNA}$ અણુઓમાં $N^{15}$ હશે?

$DNA$ પોલિમરેઝ કયા પ્રકારના બંધ બનાવીને ન્યુક્લિયોટાઇડ્સને જોડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo