$100 \ cm^3$ ના $0.1 \ N \ HCl$ દ્રાવણને $100 \ cm^3$ ના $0.2 \ N \ NaOH$ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણ

  • A
    $0.1 \ N$ અને દ્રાવણ બેઝિક છે
  • B
    $0.05 \ N$ અને દ્રાવણ બેઝિક છે
  • C
    $0.1 \ N$ અને દ્રાવણ એસિડિક છે
  • D
    $0.05 \ N$ અને દ્રાવણ એસિડિક છે

Explore More

Similar Questions

જો $20 \, mL$ $0.25 \, N$ પ્રબળ એસિડ અને $30 \, mL$ $0.2 \, N$ પ્રબળ બેઝને મિશ્ર કરવામાં આવે,તો પરિણામી દ્રાવણ કેવું હશે?

$20 \ mL$ $0.5 \ N \ HCl$ અને $35 \ mL$ $0.1 \ N \ NaOH$ ને મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણ

Difficult
View Solution

$10 \ mL$ $0.1 \ N$ $NaOH$ અને $10 \ mL$ $0.05 \ N$ $H_2SO_4$ ના મિશ્રણની $p^H$ = ............

$0.5 \ M$ $CH_3COOH$ નો આશરે $pK_a$ શોધો. વિયોજન (આયનીકરણ) અંશ $0.15$ છે $(\log 1.32 = 0.12)$.

$NH_4OH$ ના $0.01 \ M$ દ્રાવણના વિયોજનનો અંશ $4.2 \times 10^{-2}$ છે. $NH_4OH$ નું ટકાવારી વિયોજન કેટલું છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo