$BOD$ માં ઘટાડો કઈ રીતે થાય છે?

  • A
    કાર્બનિક દ્રવ્યોના અવક્ષેપન માટે રસાયણો ઉમેરીને.
  • B
    સતત આંદોલિત કરીને અને દબાણપૂર્વક હવા પસાર કરીને,જેથી જારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થાય.
  • C
    ગંદા પાણીમાંથી તમામ સૂક્ષ્મજીવો દૂર કરીને.
  • D
    ગંદા પાણીનું તાપમાન વધારીને.

Explore More

Similar Questions

ફ્લોક્સ (flocs) વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

કાર્બન ચક્રમાં બૅક્ટેરિયાના મુખ્ય ફાળામાં .......... નો સમાવેશ થાય છે.

$STPs$ નું પૂરું નામ શું છે?

સુએજ કચરો (ગટરનો કચરો) એ....

ફ્લોક્સ (Flocs) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo