$ABO$ રુધિરજૂથનું નિયંત્રણ કરતા જનીન '$I$' ના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

  • A
    જનીન '$I$' ના ત્રણ અલીલ છે.
  • B
    વ્યક્તિમાં ત્રણમાંથી ફક્ત બે અલીલ હોય છે.
  • C
    જ્યારે $I^A$ અને $I^B$ સાથે હોય ત્યારે તેઓ એક જ પ્રકારની શર્કરાની અભિવ્યક્તિ કરે છે.
  • D
    અલીલ '$i$' કોઈ પણ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરતું નથી.

Explore More

Similar Questions

$A$ રુધિરજૂથ ધરાવતો પુરુષ $B$ રુધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમના સંતાનોમાં કયા રુધિરજૂથો શક્ય છે?

$O$ અને $AB$ રુધિરજૂથ ધરાવતા માતા-પિતાને $AB$ રુધિરજૂથ ધરાવતું બાળક ન હોઈ શકે કારણ કે

માનવમાં રુધિરજૂથના નિયંત્રણ માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સાચી છે?

મનુષ્યમાં,રુધિરજૂથના ચાર સ્વરૂપ પ્રકારો $RBC$ પર એન્ટિજન-$A$ અને એન્ટિજન-$B$ ની હાજરીને કારણે હોય છે. આ એન્ટિજનનું નિયંત્રણ કરતા જનીન ધરાવતું રંગસૂત્ર કયું છે?

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા $3$ અલીલ દ્વારા અભિવ્યક્ત થઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo