પ્રમાણભૂત $ECG$ માં $QRS$ સંકુલ શું દર્શાવે છે?

  • A
    કર્ણકોનું પુન:ધ્રુવીકરણ
  • B
    કર્ણકોનું વિધ્રુવીકરણ
  • C
    ક્ષેપકોનું વિધ્રુવીકરણ
  • D
    ક્ષેપકોનું પુન:ધ્રુવીકરણ

Explore More

Similar Questions

રૂધિરનું દબાણ (Blood pressure) કયા સાધન વડે માપવામાં આવે છે?

$ECG$ એ હૃદયની વિદ્યુત પ્રવૃત્તિનું ગ્રાફિકલ નિરૂપણ છે,જે કયા સમયગાળા દરમિયાન થાય છે?

ક્ષેપકોનું પુનઃધ્રુવીકરણ (Repolarisation) શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

સામાન્ય $ECG$ માં,$0.16$ સેકન્ડના સમયગાળાને શું કહેવામાં આવે છે?

નીચેના સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ આપો:
$(1)$ $FSF$
$(2)$ $ECG$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo