સુકોષકેન્દ્રી કોષોમાં ગ્લાયકોપ્રોટીન્સ અને ગ્લાયકોલીપીડના નિર્માણ માટેનું અગત્યનું સ્થાન કયું છે?

  • A
    અંતઃકોષરસ જાળ
  • B
    પેરોક્સિઝોમ્સ
  • C
    ગોલ્ગીકાય
  • D
    પોલીસોમ્સ

Explore More

Similar Questions

નીચે આપેલ આકૃતિમાં $A$,$B$,$C$ અને $D$ તરીકે દર્શાવેલ ઘટકોને યાદી $(i)$ થી $(viii)$ માંથી ઓળખો.
$(i)$ કણાભસૂત્રના ક્રિસ્ટી $(ii)$ કણાભસૂત્રનું અંતઃપટલ $(iii)$ કોષરસ $(iv)$ લીસી અંતઃકોષરસજાળ $(v)$ ખરબચડી અંતઃકોષરસજાળ $(vi)$ કણાભસૂત્રનું આધારક $(vii)$ રીબોઝોમ $(viii)$ કોષકેન્દ્ર

આપેલા વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$I.$ ગોલ્ગી પ્રસાધનમાં,સિસ્ટર્નીમાં $cis$ મુખ અને $trans$ મુખ હોય છે.
$II.$ ગોલ્ગી પ્રસાધનના $cis$ મુખ અને $trans$ મુખને અનુક્રમે નિર્માણકારી મુખ (forming face) અને પરિપક્વન મુખ (maturing face) કહેવામાં આવે છે.

$RER$ મુખ્યત્વે કોની સાથે સંકળાયેલ છે?

મોટા પ્રમાણમાં લિપિડ ઉત્પન્ન કરતાં કોષોની અંત:કોષરસજાળ પર કઈ અંગિકા હોતી નથી?

$ER$ પર હાજર રિબોઝોમ્સ દ્વારા સંશ્લેષિત પ્રોટીનનો જથ્થો ક્યાં સ્થાનાંતરિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo