જો વંદાનું શીર્ષ દૂર કરવામાં આવે,તો તે થોડા દિવસો સુધી જીવિત રહી શકે છે કારણ કે:

  • A
    વંદાનો ઉપરી અન્નનાલીય ચેતાકંદ ઉદરના વક્ષભાગે આવેલો હોય છે.
  • B
    વંદામાં ચેતાતંત્ર હોતું નથી.
  • C
    શીર્ષમાં ચેતાતંત્રનો નાનો ભાગ હોય છે,જ્યારે બાકીનું ચેતાતંત્ર શરીરના વક્ષ ભાગમાં આવેલું હોય છે.
  • D
    શીર્ષમાં ચેતાતંત્રનો $1/3$ ભાગ હોય છે,જ્યારે બાકીનો ભાગ શરીરના પૃષ્ઠભાગે આવેલો હોય છે.

Explore More

Similar Questions

વંદા $(Cockroach)$ માં ખુલ્લું પરિવહન તંત્ર શારીરિક અવરોધરૂપ નથી કારણ કે

Alary સ્નાયુઓ કોની સાથે સંકળાયેલા છે?

માદા વંદામાં,$Gynovalvular$ પ્લેટો એ નીચેનામાંથી કોનું રૂપાંતરણ છે?

નીચેનામાંથી કયું નર વંદાના પ્રજનન તંત્રનો ભાગ છે?

કીટકોમાં રુધિરનું પરિવહન .........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo