કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ કોર્ટીનું અંગ$(i)$ મધ્યકર્ણને કંઠનળી સાથે જોડે છે
$(b)$ શંખિકા (Cochlea)$(ii)$ લેબિરિન્થનો ગુંચળામય ભાગ
$(c)$ યુસ્ટેશિયન નલિકા$(iii)$ અંડાકાર ગવાક્ષ સાથે જોડાયેલ
$(d)$ પેંગડુ (Stapes)$(iv)$ બેસિલર કલા પર આવેલ

$(a)\quad (b)\quad (c)\quad (d)$

  • A
    $(ii)\quad (iii)\quad (i)\quad (iv)$
  • B
    $(iii)\quad (i)\quad (iv)\quad (ii)$
  • C
    $(iv)\quad (ii)\quad (i)\quad (iii)$
  • D
    $(i)\quad (ii)\quad (iv)\quad (iii)$

Explore More

Similar Questions

માનવ કાનમાં શ્રવણ આવેગ (auditory impulse) ના નિર્માણ તરફ દોરી જતી નીચેની ઘટનાઓને આપેલા કોડ મુજબ યોગ્ય ક્રમમાં ગોઠવો:
$I.$ કંપન મેલિયસમાંથી ઇન્કસમાં અને ત્યારબાદ સ્ટેપ્સમાં સ્થાનાંતરિત થાય છે
$II.$ બેસિલર પટલ (basilar membrane) ઉપર અને નીચે ગતિ કરે છે
$III.$ ચેતા આવેગ કોકલિયર ચેતા દ્વારા મગજના શ્રવણ બાહ્યક (auditory cortex) સુધી આવેગના વિશ્લેષણ અને ઓળખ માટે મોકલવામાં આવે છે
$IV.$ ધ્વનિ તરંગો કાનની નળીમાંથી પસાર થાય છે
$V.$ ઓર્ગન ઓફ કોર્ટીના વાળ કોષોના સ્ટીરિયોસિલિયા ટેક્ટોરિયલ પટલ સાથે ઘસાય છે
$VI.$ ધ્વનિ તરંગોને કારણે કાનનો પડદો ધ્રુજે છે
$VII.$ ચેતા આવેગ ઉત્પન્ન થાય છે
$VIII.$ કંપનો વેસ્ટિબ્યુલર નહેરના પ્રવાહીમાંથી ટિમ્પેનિક નહેરના પ્રવાહીમાં જાય છે
$IX.$ અંડાકાર બારી (oval window) પરનું પટલ ધ્રુજે છે

શ્રવણ નલિકા (auditory canal) માં નીચેનામાંથી કઈ ગ્રંથિ હાજર હોય છે?

કાનનો પડદો (Ear drum) કયા નામે ઓળખાય છે?

હોટ એર બલૂનમાં $10,000$ ફૂટની ઊંચાઈએ જતી વ્યક્તિને કાનમાં તીવ્ર દુખાવો થઈ શકે છે,જેનું કારણ છે:

નીચેના પૈકી કયા સ્નાયુઓ મધ્યકર્ણ સાથે સંકળાયેલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo