$2$ કેન સમાન ઊંચાઈ $21\, cm$ ધરાવે છે. એક કેન નળાકાર છે,જેના પાયાનો વ્યાસ $10\, cm$ છે. બીજા કેનનો પાયો $10\, cm$ બાજુવાળો ચોરસ છે. તેમની ક્ષમતા વચ્ચેનો તફાવત કેટલો છે? ($cm^3$ માં)

  • A
    $350$
  • B
    $450$
  • C
    $250$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક હોલ $15 \ m$ લાંબો અને $12 \ m$ પહોળો છે. જો ભોંયતળિયા અને છતનું કુલ ક્ષેત્રફળ એ ચાર દીવાલોના કુલ ક્ષેત્રફળ જેટલું હોય,તો હોલનું ઘનફળ કેટલું થાય ($m^3$ માં)?

એક પોલા શંકુના પાયાની ત્રિજ્યા $8\, cm$ છે અને તેની ઊંચાઈ $15\, cm$ છે. શંકુની અંદર સૌથી મોટી ત્રિજ્યાનો ગોળો મૂકવામાં આવે છે. શંકુના પાયાની ત્રિજ્યા અને ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો છે?

$6\, cm$ ની બાજુ ધરાવતા સીસાના એક સમઘનને ઓગાળીને $27$ સમાન સમઘન બનાવવામાં આવે છે. નવા સમઘનની બાજુની લંબાઈ .......$cm$ છે.

$r$ ત્રિજ્યા ધરાવતા ગોળાને $4$ સમાન ભાગોમાં વિભાજિત કરવામાં આવે,તો $4$ ભાગોનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય?

એક લંબવૃત્તીય નળાકારની ઊંચાઈ $6 \, m$ છે. તેના બે વર્તુળાકાર પાયાના ક્ષેત્રફળોના સરવાળાના $3$ ગણા,તેના વક્ર સપાટીના ક્ષેત્રફળના બમણા જેટલા છે. તો પાયાની ત્રિજ્યા ...... $m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo