$(0 . \overline{09} \times 7 . \overline{3})$ ની કિંમત કેટલી થાય?

  • A
    $0 . \overline{6}$
  • B
    $0 . \overline{657}$
  • C
    $0 . \overline{67}$
  • D
    $0 . \overline{65}$

Explore More

Similar Questions

બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત $9$ છે અને તેમના વર્ગો વચ્ચેનો તફાવત $207$ છે. તો તે સંખ્યાઓ કઈ છે?

$\frac{(243)^{\frac{n}{5}} \times 3^{2n+1}}{9^{n} \times 3^{n-1}}$ ની કિંમત શોધો.

નીચેના સમીકરણમાં પ્રશ્નાર્થ ચિહ્ન $(?)$ ની જગ્યાએ શું આવશે?
$(23.1)^{2} + (48.6)^{2} - (39.8)^{2} = ? + 1147.69$

જો આપણે એક અપૂર્ણાંકનો તેની સાથે જ ગુણાકાર કરીએ અને તે ગુણાકારને તેના વ્યસ્ત વડે ભાગીએ,તો મળતો અપૂર્ણાંક $18 \frac{26}{27}$ છે. તો મૂળ અપૂર્ણાંક શોધો.

$Rs. 1360$ ની રકમ $A, B$ અને $C$ વચ્ચે એવી રીતે વહેંચવામાં આવી છે કે $A$ ને $B$ ના હિસ્સાના $\frac{2}{3}$ મળે છે અને $B$ ને $C$ ના હિસ્સાના $\frac{1}{4}$ મળે છે. $B$ નો હિસ્સો ($Rs.$ માં) કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo