$2$ પાસા ફેંકવામાં આવે છે. સરવાળો $7$ થી વધુ મળે તેની સંભાવના શોધો.

  • A
    $\frac{1}{12}$
  • B
    $\frac{1}{6}$
  • C
    $\frac{1}{4}$
  • D
    $\frac{5}{12}$

Explore More

Similar Questions

ત્રણ સમાન પાસા ફેંકવામાં આવે છે. દરેક પાસા પર સમાન સંખ્યા આવે તેની સંભાવના કેટલી હશે?

$2$ પાસા ફેંકવામાં આવે છે. સરવાળો $10$ થી વધુ મળે તેની સંભાવના શોધો.

બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે. બંને સંખ્યાઓનો સરવાળો $4$ નો ગુણક હોય તેની સંભાવના કેટલી છે?

$7$ પુરુષો અને $4$ સ્ત્રીઓના જૂથમાંથી $6$ વ્યક્તિઓની એક સમિતિ બનાવવામાં આવે છે. તો સમિતિમાં બરાબર $2$ સ્ત્રીઓ હોય તેની સંભાવના કેટલી છે?

એક થેલી $A$ માં $2$ સફેદ અને $3$ લાલ દડા છે અને થેલી $B$ માં $4$ સફેદ અને $5$ લાલ દડા છે. યાદચ્છિક રીતે પસંદ કરેલી થેલીમાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને તે લાલ રંગનો માલૂમ પડે છે. તો તે દડો થેલી $B$ માંથી કાઢવામાં આવ્યો હોય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo