અલિંગી પ્રજનન દરમિયાન કયા પ્રકારનું કોષવિભાજન થાય છે?

  • A
    સમભાજન અથવા અર્ધીકરણ
  • B
    અર્ધીકરણ
  • C
    સમભાજન
  • D
    સમભાજન અને અર્ધીકરણ

Explore More

Similar Questions

કેન્સરના કોષોમાં,

$64$ સંતતિ કોષોના નિર્માણ માટે કુલ કેટલી સમભાજન (mitotic) વિભાજનની જરૂર પડશે?

વનસ્પતિની વૃદ્ધિ માટે સૌથી મહત્વનું કોષવિભાજન કયું છે?

$A$: સમવિભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષોના સમારકામમાં છે.
$R$: અધિચ્છદના સૌથી બહારના સ્તરમાં,અન્નમાર્ગના અસ્તરમાં અને રુધિરમાં નવા કોષો ઉમેરવા માટે સમવિભાજન અનિવાર્ય છે.

સમભાજન (Mitosis) ને કારણે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo