નીચેના વિભાગોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ એકલિંગી $(1)$ અંડકોષ
$(b)$ દ્વિલિંગી $(2)$ જન્યુયુગ્મન
$(c)$ ફલન $(3)$ એકસદની
$(d)$ માદા જન્યુ $(4)$ દ્વિસદની

  • A
    $a-3, b-4, c-2, d-1$
  • B
    $a-4, b-3, c-2, d-1$
  • C
    $a-4, b-3, c-1, d-2$
  • D
    $a-2, b-4, c-1, d-3$

Explore More

Similar Questions

અફલિત અંડકોષમાં વિખંડન (cleavage) પ્રેરે તેવા બાહ્ય ઉત્તેજકને શું કહેવામાં આવે છે?

યુગ્મનજ (Zygote) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I -$ તે ફક્ત લિંગી પ્રજનન કરતા સજીવોમાં જ જોવા મળે છે.
$II -$ તે હંમેશા દ્વિકીય $(2n)$ હોય છે.
$III -$ તેને ફલિત અંડકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે.
$IV -$ તે હંમેશા ફલન કે જન્યુયુગ્મન (Syngamy) ના પરિણામે ઉત્પન્ન થાય છે.
$V -$ તે બે પેઢીઓને જોડતી કડી છે.

નીચેનામાંથી પ્રજનનની મુખ્ય પદ્ધતિઓ કઈ છે?

પ્રજનન એ એક જૈવિક પ્રક્રિયા છે જેમાં સજીવ પોતાના જેવી જ સંતતિ ઉત્પન્ન કરે છે. સજીવની પ્રજનન પદ્ધતિ નીચેનામાંથી કયા પરિબળો પર આધાર રાખે છે?

$A$: પ્રજનન એ સજીવો દ્વારા પોતાના જેવા જ નવા સંતતિ ઉત્પન્ન કરવાની જૈવિક પ્રક્રિયા છે.
$R$: પ્રજનન વસ્તીમાં વધારો કરે છે અને જાતિની સાતત્યતા જાળવી રાખે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo