ખોટું વિધાન ઓળખો.

  • A
    સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટે તેનું નિવાસસ્થાન અને તેની આંતરિક દેહધર્મવિદ્યા જવાબદાર છે.
  • B
    અલિંગી પ્રજનનમાં જન્યુ નિર્માણ પણ થઈ શકે છે.
  • C
    ક્લેમિડોમોનાસમાં ઝૂસ્પોર (ચલ બીજાણું) દ્વારા અલિંગી પ્રજનન થાય છે.
  • D
    પેરામિશિયમમાં અવખંડન દ્વારા અલિંગી પ્રજનન થાય છે.

Explore More

Similar Questions

$P$ પ્રકારની વનસ્પતિઓમાં વાનસ્પતિક,પ્રાજનનિક અને જીર્ણ અવસ્થાઓ સ્પષ્ટપણે જોવા મળે છે,જ્યારે $Q$ પ્રકારની વનસ્પતિઓમાં આ અવસ્થાઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે.
$\quad\quad\quad\quad P \quad\quad\quad\quad Q$
$(A)$ એકવર્ષાયુ $\quad$ દ્વિવર્ષાયુ,બહુવર્ષાયુ
$(B)$ એકવર્ષાયુ,દ્વિવર્ષાયુ $\quad$ બહુવર્ષાયુ
$(C)$ બહુવર્ષાયુ $\quad$ એકવર્ષાયુ,દ્વિવર્ષાયુ
$(D)$ દ્વિવર્ષાયુ,બહુવર્ષાયુ $\quad$ એકવર્ષાયુ

અલિંગી પ્રજનનની પદ્ધતિઓ અને તેના ઉદાહરણોને લગતી નીચેની કોલમ જોડો:
કોલમ $I$કોલમ $II$
$(1)$ દ્વિભાજન$(a)$ પેનિસિલિયમ
$(2)$ કલિકાસર્જન$(b)$ બ્રાયોફિલમ
$(3)$ ચલ બીજાણુ (Zoospore)$(c)$ બટાટા
$(4)$ કણી બીજાણુ (Conidia)$(d)$ લીલ
$(5)$ ગ્રંથિલ (Tuber)$(e)$ ઈસ્ટ
$(6)$ પર્ણ કલિકાઓ$(f)$ અમીબા
$(g)$ હાઈડ્રા
$(h)$ પેરામીશિયમ

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$Amoeba$ માં પ્રજનનનો પ્રકાર કયો છે?

દ્વિલિંગી પ્રાણીઓ કે જે નર અને માદા બંને પ્રજનન અંગો ધરાવે છે તેમને ઉભયલિંગી (hermaphrodite) કહેવામાં આવે છે. ઉપરનું વિધાન છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo