પરાગાશય (anther) વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

  • A
    દ્વિકોટરીય (Dithecous)
  • B
    દ્વીખંડી (Bilobed)
  • C
    ચતુષ્ખંડીય (Tetrasporangiate)
  • D
    એકકોટરીય (Monothecous)

Explore More

Similar Questions

લઘુબીજાણુધાનીના મધ્યસ્તરો નીચેનામાંથી કયા સ્તરોની વચ્ચે આવેલા હોય છે?

પરાગરજનું બહારનું સ્તર $A$ તરીકે ઓળખાય છે. તે $B$ નું બનેલું હોય છે. આ સ્તર $C$ પર ગેરહાજર હોય છે. ખાલી જગ્યા $A, B$ અને $C$ પૂરો.

જો ઘઉંના છોડના મૂળના કોષોમાં $42$ રંગસૂત્રો હોય,તો પરાગરજના કોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં $100$ પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા લઘુબીજાણુ માતૃકોષોની જરૂર પડે?

પુંકેસરની રચના સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo