પરાગાશય (anther) વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    ચતુષ્કોટરીય (Tetrasporangiate)
  • B
    ચતુષ્ખંડીય
  • C
    દ્વિકોટરીય (Dithecous)
  • D
    ત્રીખંડી

Explore More

Similar Questions

પરાગાશયની દીવાલનું સૌથી બહારનું સ્તર કયું છે?

સપુષ્પી વનસ્પતિઓમાં પુંજન્યુઓ કયા કોષમાંથી ઉત્પન્ન થાય છે?

$P -$ આ કોષ મોટો છે,વિપુલ ખોરાક સંગ્રહિત ધરાવે છે અને મોટું અનિયમિત આકારનું કોષકેન્દ્ર ધરાવે છે.
$Q -$ આ કોષ નાનો છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરે છે. તે ઘટ્ટ કોષરસ અને કોષકેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ છે.
$\quad\quad \quad P \quad \quad Q$

નીચેના પદોને તેમના યોગ્ય વિકાસક્રમમાં ગોઠવતો સાચો વિકલ્પ પસંદ કરો:
$(A)$ પરાગરજ
$(B)$ પરાગમાતૃકોષ
$(C)$ લઘુબીજાણુ ચતુષ્ક
$(D)$ નર જન્યુઓ
$(E)$ બીજાણુજનક પેશી

લઘુબીજાણુધાનીના પ્રથમ ત્રણ સ્તરો જે રક્ષણનું કાર્ય કરે છે તે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo