નીચેનામાંથી કયું પુષ્પના નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે?

  • A
    પુંકેસરચક્ર
  • B
    સ્ત્રીકેસરચક્ર
  • C
    દલચક્ર
  • D
    વજ્રચક્ર

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં અર્ધીકરણ (meiosis) થાય છે?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં,ટેટ્રાડના તમામ $4$ લઘુબીજાણુઓ એક સ્તર દ્વારા આવરી લેવાયેલા હોય છે જે શેના દ્વારા બને છે?

નરજન્યુઓ ઉત્પન્ન કરતું ચક્ર કયું છે?

આર્કિસ્પોરિયમ (Archesporium) એટલે શું?

$P -$ આ કોષ મોટો છે,વિપુલ ખોરાક સંગ્રહિત ધરાવે છે અને મોટું અનિયમિત આકારનું કોષકેન્દ્ર ધરાવે છે.
$Q -$ આ કોષ નાનો છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરે છે. તે ઘટ્ટ કોષરસ અને કોષકેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ છે.
$\quad\quad \quad P \quad \quad Q$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo