બીજદેહશેષ (Perisperm) કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

  • A
    વાલ
  • B
    વટાણા
  • C
    કાળા મરી
  • D
    મગફળી

Explore More

Similar Questions

$2000$ વર્ષ જૂના ખજૂરી $(Phoenix dactylifera)$ ના જીવંત બીજ ક્યાંથી મળી આવ્યા હતા?

ફલન પછી અંડક અને બીજાશય શેમાં પરિણમે છે?

આપેલ આકૃતિના આધારે નીચેનામાંથી કયા ફળો કૂટફળ (false fruits) છે તે ઓળખો:
$(a)$ કેરી
$(b)$ નાળિયેર
$(c)$ સફરજન
$(d)$ સ્ટ્રોબેરી

. . . . . . એ પાર્થેનોકાર્પિક (અફલિત) ફળનું ઉદાહરણ છે.

નીચેનામાંથી કઈ વનસ્પતિ અભ્રૂણપોષી (non-albuminous) બીજ ઉત્પન્ન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo