આપેલ આકૃતિમાં 'e','f' અને 'g' શું દર્શાવે છે?

  • A
    પ્રરોહાગ્ર,મૂળટોપ,ભ્રૂણાગ્રચોલ
  • B
    ભ્રૂણાગ્ર,ભ્રૂણાગ્રચોલ,ઉપરીભ્રૂણાવરણ
  • C
    વરૂથિકા,ભ્રૂણમૂળચોલ,મૂળટોપ
  • D
    ભ્રૂણમૂળ,મૂળટોપ,ભ્રૂણમૂળચોલ

Explore More

Similar Questions

વિધાન: બીજમાં રહેલા બે બીજપત્રો એ ભ્રૂણીય પર્ણો છે.
કારણ: ભ્રૂણમાં મૂલાંકુર અને પ્રાંકુર હોય છે.

નીચેની આકૃતિમાં $A$ થી $E$ ને ઓળખો.

ભ્રૂણજનન (Embryogenesis) એ કોના વિકાસની પ્રક્રિયા છે?

યુગ્મનજ (Zygote) માંથી શેનો વિકાસ થાય છે?

આપેલ આકૃતિમાં "$X$" અને "$Y$" દ્વારા શું દર્શાવવામાં આવ્યું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo