લેડિંગનાં કોષોનું સ્થાન અને કાર્ય શું છે?

  • A
    અંડપિંડ $-$ ઈસ્ટ્રોજનનું નિર્માણ
  • B
    શુક્રપિંડ $-$ શુક્રકોષોનું નિર્માણ
  • C
    શુક્રપિંડ $-$ ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ
  • D
    લેડિંગ કોષો $-$ પ્રોજેસ્ટેરોનનું નિર્માણ

Explore More

Similar Questions

શુક્રપિંડને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવાની પદ્ધતિને ........... કહે છે.

વૃષણની શુક્રઉત્પાદક નલિકાઓનું અસ્તર જનન અધિચ્છદનું બનેલું હોય છે,જેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?

$A$: ક્યારેક નરમાં સ્તન ગ્રંથિઓ કાર્યરત હોય છે અને આ સ્થિતિને ગાયનેકોમેસ્ટિયા (gynaecomastia) કહેવામાં આવે છે.
$R$: જીવનના પાછળના તબક્કે ટેસ્ટોસ્ટેરોનમાં ઘટાડો પણ ગાયનેકોમેસ્ટિયા તરફ દોરી શકે છે. તે સામાન્ય રીતે એસ્ટ્રોજન અને એન્ડ્રોજનના ગુણોત્તરમાં વિક્ષેપને કારણે થાય છે.

મનુષ્યમાં બે $vasa$ $deferentia$ (શુક્રવાહિનીઓ) ક્યાં ખુલે છે?

એક વખતનાં સ્ખલનમાં શુક્રકોષોની સરેરાશ સંખ્યા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo