નર પ્રજનનતંત્રમાં નીચેનામાંથી કઈ ગ્રંથી જોડમાં આવેલી હોતી નથી?

  • A
    બલ્બોયુરેથ્રલ ગ્રંથી
  • B
    શુક્રાશય
  • C
    કાઉપરની ગ્રંથી
  • D
    પ્રોસ્ટેટ ગ્રંથી

Explore More

Similar Questions

સ્ખલિત શુક્રકોષો માટે પોષક માધ્યમ કોના દ્વારા પૂરું પાડવામાં આવે છે?

મનુષ્યમાં શુક્રવાહિની ($vas$ $deferens$) કાપવામાં આવે ત્યારે શું થાય છે?

વૃષણનું વૃષણકોથળીમાં ઉતરી ન આવવાની સ્થિતિને શું કહેવાય છે?

બળદની સાપેક્ષે આખલામાં નીચેનામાંથી શેનું પ્રમાણ વધુ હોય છે?

$A$: નર સહાયક ગ્રંથિઓનો સ્ત્રાવ વીર્ય પ્લાઝ્મા બનાવે છે,જે ફ્રુક્ટોઝ,કેલ્શિયમ અને અમુક ઉત્સેચકોથી સમૃદ્ધ હોય છે. $R$: ફ્રુક્ટોઝ શુક્રકોષો માટે ઉર્જાના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo