માદામાં ગર્ભવિકાસ માટેનો સાચો ક્રમ જણાવો.

  • A
    ફલન $\rightarrow$ ફલિતાંડ $\rightarrow$ વિખંડન $\rightarrow$ મોરૂલા $\rightarrow$ બ્લાસ્ટુલા $\rightarrow$ ગેસ્ટૂલા
  • B
    ફલન $\rightarrow$ વિખંડન $\rightarrow$ ફલિતાંડ $\rightarrow$ બ્લાસ્ટુલા $\rightarrow$ મોરૂલા $\rightarrow$ ગેસ્ટૂલા
  • C
    ફલન $\rightarrow$ ફલિતાંડ $\rightarrow$ ગર્ભકોષ્ઠી કોથળી $\rightarrow$ મોરૂલા $\rightarrow$ ગર્ભ
  • D
    ફલિતાંડ $\rightarrow$ ફલન $\rightarrow$ વિખંડન $\rightarrow$ ગેસ્ટૂલા $\rightarrow$ બ્લાસ્ટુલા

Explore More

Similar Questions

સસ્તન પ્રાણીઓમાં જોવા મળતા ક્લીવેજ (વિખંડન) નો પ્રકાર કયો છે?

માનવ ગર્ભ વિકાસના સંદર્ભમાં નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (ગર્ભધારણનો સમય)કોલમ-$II$ (ભ્રૂણમાં થતા ફેરફારો)
$P$. એક મહિના બાદ$I$. મુખ્ય અંગતંત્રોનું નિર્માણ
$Q$. બીજા મહિનાના અંતે$II$. હૃદયનું નિર્માણ
$R$. ત્રણ મહિનાના અંતે$III$. ઉપાંગો અને આંગળીઓનો વિકાસ
$S$. પાંચમા મહિના દરમિયાન$IV$. ગર્ભનું હલનચલન અને માથા પર વાળ

ગર્ભસ્થ શિશુ અને માતાના રુધિર વચ્ચે અવરોધોની ન્યૂનતમ સંખ્યા કયા પ્રકારના જરાયુ (placenta) માં જોવા મળે છે?

જરાયુ (Placenta) એ ............ તરીકે કાર્ય કરે છે.

મનુષ્યમાં,ગર્ભાવસ્થાના $12$ અઠવાડિયા (પ્રથમ ત્રિમાસિક) ના અંતે,નીચેનામાંથી શું જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo