માનવ સ્તનગ્રંથિની આપેલી આકૃતિમાં $a, b, c$ અને $d$ ભાગોને ઓળખો.

  • A
    $a-$ પાંસળી,$b-$ સ્તનનલિકા,$c-$ સ્તનખંડ,$d-$ નિપલ
  • B
    $a-$ આંતરપાંસળી સ્નાયુ,$b-$ સ્તનખંડ,$c-$ નિપલ,$d-$ તુંબિકા
  • C
    $a-$ પેકટોરાલીસ મેજર સ્નાયુ,$b-$ તુંબિકા,$c-$ સ્તનખંડ,$d-$ દુગ્ધનળી
  • D
    $a-$ પાંસળી,$b-$ તુંબિકા,$c-$ દુગ્ધનળી,$d-$ સ્તનખંડ

Explore More

Similar Questions

શુક્રકોષો પર ઊંચી $pH$ ની અસર નીચેનામાંથી કઈ છે?

માદા સસલાને નીચેનામાંથી કયા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે?

$A$: $LH$ શુક્રજનન માટે જરૂરી અમુક પરિબળોના મુક્ત થવા માટે સર્ટિલી કોષો પર કાર્ય કરે છે.
$R$: સ્પર્મિએશન (શુક્રકાયાંતરણ બાદ શુક્રકોષોનું મુક્ત થવું) સીધી રીતે $LH$ ની અસર હેઠળ થાય છે.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

આકૃતિમાંથી $X$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo