પુરૂષ નસબંધીમાં શુક્રવાહીની (vas deferens) ના નાના ભાગને દૂર કરવામાં આવે છે અથવા બાંધવામાં આવે છે. આ પ્રક્રિયાને શું કહે છે?

  • A
    વેસેક્ટોમી (Vasectomy)
  • B
    ટ્યુબેક્ટોમી (Tubectomy)
  • C
    વંધ્યીકરણ (Sterilization)
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ડાયાફ્રામ,સર્વાઇકલ કેપ્સ અને વોલ્ટ્સ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

ગર્ભનિરોધક તરીકે વપરાતી જેલી અને ક્રીમની ક્રિયા શું છે?

પ્રોજેસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન-ઈસ્ટ્રોજનનું મિશ્રણ અને $IUDs$ નો ઉપયોગ કટોકટીના ગર્ભનિરોધક તરીકે કેટલા સમયમાં અસરકારક છે?

નીચેનામાંથી કઈ જન્મ નિયંત્રણની પદ્ધતિ છે?

$A$: ખસીકરણ (Castration) ને ગર્ભનિરોધક વિકલ્પ તરીકે ગણી શકાય નહીં.
$R$: તે વપરાશકર્તાની જાતીય ઈચ્છા,કામના અને/અથવા જાતીય કૃત્યમાં કોઈ પણ રીતે દખલ ન કરતું હોવું જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo