કયા પ્રકારની ખામીમાં એકલ જનીન વિકૃતિ એક કરતાં વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે છે?

  • A
    આલ્કેપ્ટોન્યુરીયા
  • B
    ફિનાઈલ કીટોન્યુરીયા
  • C
    અવર્ણતા (Albinism)
  • D
    હિમોફિલીયા

Explore More

Similar Questions

જ્યારે એક જ જનીન એકસાથે બે કે તેથી વધુ અલગ લક્ષણોનું નિયંત્રણ કરે છે,ત્યારે તે ઘટનાને શું કહેવામાં આવે છે?

એક જ જનીન અનેક પ્રકારની બાહ્ય સ્વરૂપલક્ષી અભિવ્યક્તિઓ દર્શાવી શકે છે,જેને શું કહેવાય છે.....

એક જ જનીન જે એક કરતા વધુ લક્ષણોનું નિયંત્રણ કરી શકે,તેવા જનીનને શું કહેવાય?

નીચેનામાંથી કયું બહુવિધ સ્વરૂપ પ્રકારો (multiple phenotypes) સાથે સંકળાયેલું છે?

પ્લિયોટ્રોપી (Pleiotropy) એ એક એવી સ્થિતિ છે જેમાં એક જ જનીન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo