જો રુધિર ગંઠાવવા માટે જરૂરી પ્રોટીન અસરગ્રસ્ત થાય,તો નીચેનામાંથી કઈ ખામી સર્જાઈ શકે છે?

  • A
    હિમોફિલિયા
  • B
    વર્ણાંધતા
  • C
    થેલેસેમિયા
  • D
    સીકલ સેલ એનિમિયા

Explore More

Similar Questions

વર્ણાંધતાના જનીનોના વાહક કોણ હોય છે?

આલ્બીનીઝમ એ દૈહિક પ્રચ્છન્ન વિકૃતિને કારણે થાય છે. એક દંપતીનું પ્રથમ બાળક આલ્બીનો (અસામાન્ય ત્વચાના રંજકદ્રવ્ય ધરાવતું) છે. તો તેમના બીજા બાળકના આલ્બીનો હોવાની સંભાવના કેટલી છે ($\%$ માં)?

સિકલ-સેલ એનિમિયામાં,નીચેનામાંથી કયા એમિનો એસિડનું વિસ્થાપન થાય છે?

જો રંગઅંધ સ્ત્રી સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે,તો તેમની સંતતિ કેવી હશે?

આલ્બિનિઝમ (રંજકહીનતા) એ ઓટોસોમલ રિસેસિવ (દૈહિક પ્રચ્છન્ન) વિકૃતિને કારણે થાય છે તેમ જાણીતું છે. સામાન્ય ત્વચાના રંગ ધરાવતા દંપતીનું પ્રથમ બાળક આલ્બિનો હતું. તેમના બીજા બાળકના પણ આલ્બિનો હોવાની સંભાવના કેટલી છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo