નીચેનામાંથી કયા રોગની લાક્ષણીકતામાં માનસિક નબળાઈ (mental retardation) જોવા મળે છે?

  • A
    થેલેસેમિયા
  • B
    હિમોફિલિયા
  • C
    સીકલ સેલ એનિમિયા
  • D
    ફિનાઈલ કીટોન્યુરિયા

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી ખોટી છે?

એક રોગી પુરુષ,સામાન્ય માદા સાથે લગ્ન કરે છે. તેઓ ત્રણ પુત્રી અને પાંચ પુત્ર પ્રાપ્ત કરે છે. બધી જ પુત્રીઓ રોગી છે અને બધા પુત્રો સામાન્ય છે. આ રોગ માટેનું જનીન કયા પ્રકારનું છે?

એક સ્ત્રીને એક હિમોફિલિક પુત્ર અને ત્રણ સામાન્ય બાળકો છે. સ્ત્રી અને તેના પતિનું જનીન પ્રકાર (genotype) શું હશે?

કયો રોગ રંગસૂત્ર $16$ પર સ્થિત જનીનની ખામીને કારણે થાય છે,જેની ઉણપ શ્વસન વાયુઓના વહનને અસર કરે છે?

નીચેનામાંથી કયું લિંગ-સંકલિત આનુવંશિકતા સાથે સંકળાયેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo