તિરાડવાળી જીભ,ટૂંકું કદ અને શારીરિક કે માનસિક મંદતા એ કઈ ખામીની લાક્ષણિકતાઓ છે?

  • A
    ટર્નર્સ સિન્ડ્રોમ
  • B
    ડાઉન્સ સિન્ડ્રોમ
  • C
    ક્લાઈનફેલ્ટર્સ સિન્ડ્રોમ
  • D
    આપેલા તમામ

Explore More

Similar Questions

કઈ આનુવંશિક સ્થિતિમાં,અસરગ્રસ્ત વ્યક્તિના દરેક કોષમાં ત્રણ લિંગી રંગસૂત્રો $XXY$ હોય છે?

કોલમ $-I$ અને કોલમ $-II$ ને યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ $-I$કોલમ $-II$
$(P)$ ટર્નસ સિન્ડ્રોમ$(i)$ લિંગી રંગસૂત્ર $(2n-1)$
$(Q)$ ડાઉન સિન્ડ્રોમ$(ii)$ લિંગી રંગસૂત્ર $(2n+1)$
$(R)$ ક્લાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ$(iii)$ દૈહિક રંગસૂત્ર $(2n+1)$

નીચેનામાંથી કઈ વિકૃતિમાં વ્યક્તિઓમાં ગાયનેકોમેસ્ટિયા (gynaecomastia) ના લક્ષણો જોવા મળે છે?

મનુષ્યોમાં $XO$ તરીકે દર્શાવવામાં આવતી મોનોસોમિક સ્થિતિને શું કહેવામાં આવે છે?

હેપ્લોઇડી (એકકીયતા) અને પોલિપ્લોઇડી (બહુકીયતા) વચ્ચેનો તફાવત સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo