કઈ લાક્ષણિકતા મેન્ડેલના મુક્ત વિશ્લેષણના નિયમનું સમર્થન કરતી નથી?

  • A
    જનીનો સમધર્મી રંગસૂત્રો પર આવેલા હોય.
  • B
    જનીનો વિષમધર્મી રંગસૂત્રો પર આવેલા હોય.
  • C
    જનીનો સમધર્મી રંગસૂત્રો પર સંલગ્ન હોય.
  • D
    આપેલ તમામ.

Explore More

Similar Questions

મેન્ડલે વટાણાના છોડમાં સાત જોડ લક્ષણોનો અભ્યાસ કર્યો હતો,જે $21$ શક્ય જોડાણોની મંજૂરી આપે છે. જો તમને કહેવામાં આવે કે આ જોડાણોમાંથી એક જોડાણ પછીના અભ્યાસમાં મુક્ત વહેંચણી (Independent Assortment) દર્શાવતું નથી,તો તમારી પ્રતિક્રિયા શું હશે?

દ્વિતીય સજીવમાં વ્યતિકરણ (crossing over) .......... માટે જવાબદાર છે.

સંલગ્નતા (Linkage) નો અભ્યાસ સૌપ્રથમ ..... દ્વારા કરવામાં આવ્યો હતો.

$F_1$ માખી $+a/+b$ ના કસોટી સંકરણથી નીચે મુજબની સંતતિ ઉત્પન્ન થાય છે:
$++/ab = 9$
$ab/ab = 9$
$+b/ab = 41$
$a+/ab = 41$
સંકલિત જનીનો વચ્ચેનું અંતર કેટલું હશે?

Difficult
View Solution

રંગસૂત્રોના જનીનિક નકશા $:-$ ની આવૃત્તિ પર આધારિત છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo