દ્વિ-સંકરણના $F_2$ પેઢીમાં કેટલા છોડ પિતૃપેઢી જેવું જનીન બંધારણ (genotype) ધરાવે છે?

  • A
    $9$
  • B
    $1$
  • C
    $3$
  • D
    $2$

Explore More

Similar Questions

કયો જનીન પ્રકાર સાચી દ્વિ-સંકરણ (dihybrid) સ્થિતિ દર્શાવે છે?

$RrYy$ જનીન પ્રકાર (genotype) ધરાવતા સજીવ દ્વારા કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થઈ શકે છે?

$AABB \times aabb$ જનીન પ્રકાર ધરાવતી સંતતિ વચ્ચે સંકરણ કરાવતા કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે?

જો પિતૃઓ $AabbCCddEe$ અને $AabbccDdee$ હોય,તો $AabbCcDdee$ ની આવૃત્તિ શોધો. ($\%$ માં)

મેન્ડેલિયન દ્વિ-સંકરણ (dihybrid cross) ની $F_{1}$ સંતતિ શું ઉત્પન્ન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo