દ્વિ-સંકરણના પ્રયોગમાં,$F_1$ પેઢીના છોડનું કસોટી સંકરણ (test cross) કરતા મળતું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ શું હશે?

  • A
    $1 : 1$
  • B
    $9 : 3 : 3 : 1$
  • C
    $1 : 1 : 1 : 1$
  • D
    $11 : 7 : 7 : 1$

Explore More

Similar Questions

દ્વિ-સંકરણના પ્રયોગમાં,પિતૃપેઢી દ્વારા મળતી $F_1$ પેઢી અને $F_2$ પેઢીની લાક્ષણિકતાઓને ધ્યાનમાં લેતા,$F_1$ પેઢી દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓ (પરાગરજ) કેટલા પ્રકારના હશે?

$AABb \times aaBb$ ના સંકરણથી,$AaBB : AaBb : Aabb : aabb$ જનીન પ્રકારો નીચેના પ્રમાણમાં પ્રાપ્ત થશે:

મેન્ડલના બગીચાના વટાણાના પ્રયોગમાં,ગોળાકાર બીજ $(RR)$ એ કરચલીવાળા બીજ $(rr)$ પર પ્રભાવી હતા. પીળા બીજપત્રો $(YY)$ એ લીલા બીજપત્રો $(yy)$ પર પ્રભાવી હતા. $RRYY \times rryy$ વચ્ચેના સંકરણ દ્વારા ઉત્પન્ન થતી $F_2$ પેઢીનો સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર શું હશે?

$Aabb$ અને $Ccdd$ વચ્ચેના સંકરણથી મળતી સંતતિનો સ્વરૂપ પ્રકાર (phenotypic ratio) શું હશે?

$AA BB CC \times aa bb cc$ ના સંકરણથી મળતી $F_1$ સંતતિ દ્વારા કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo