એક રંગઅંધ પુરુષ એક એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેના પિતા રંગઅંધ હતા. તેમના બાળકોમાં રંગઅંધતાની સંભાવના કેટલી છે?

  • A
    બધા પુત્રો રંગઅંધ હશે.
  • B
    બધી પુત્રીઓ રંગઅંધ હશે.
  • C
    $50 \%$ પુત્રો રંગઅંધ હશે.
  • D
    એક પણ પુત્રી રંગઅંધ નહીં હોય.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ખામી દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી છે?

મનુષ્યની નીચે આપેલી ખામીઓને ધ્યાનમાં લો: $i$. હિમોફિલિયા,$ii$. ડાઉન્સ સિન્ડ્રોમ,$iii$. સિસ્ટિક ફાઈબ્રોસિસ,$iv$. રંગઅંધતા,$v$. રતાંધળાપણું. આ પૈકી કયા રોગો મેન્ડેલિયન આનુવંશિક ખામીઓ દર્શાવે છે?

અલ્બિનિઝમ (રંજકહીનતા) એ કયા ઉત્સેચકની ઉણપથી થતી જન્મજાત ખામી છે?

જો એક રંગઅંધ પુરુષ,સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો,તેમના પુત્રમાં રંગઅંધ હોવાની શક્યતા કેટલી હશે?

નીચેનામાંથી કોણ બાયોકેમિકલ જિનેટિક્સ (જૈવ-રાસાયણિક આનુવંશિકતા) સાથે સંકળાયેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo