કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(P)$ હિમોફિલીયા $(i)$ પ્રચ્છન્ન જનીન: $X^{h}X^{h}$
$(Q)$ રંગઅંધતા $(ii)$ પ્રચ્છન્ન જનીન: $pp$
$(R)$ ફિનાઈલ કીટોન્યુરીયા $(iii)$ પ્રચ્છન્ન જનીન: $Hb^{s}Hb^{s}$
$(S)$ સીકલસેલ એનીમીયા $(iv)$ પ્રચ્છન્ન જનીન: $X^{c}X^{c}$

  • A
    $P-i, Q-ii, R-iv, S-iii$
  • B
    $P-iii, Q-iv, R-ii, S-i$
  • C
    $P-iii, Q-iv, R-i, S-ii$
  • D
    $P-i, Q-iv, R-ii, S-iii$

Explore More

Similar Questions

મનુષ્યમાં નીચેનામાંથી કયું લક્ષણ સંપૂર્ણપણે આનુવંશિક છે?

એક પુરુષ અને એક સ્ત્રી,જેઓ કોઈ ચોક્કસ આનુવંશિક રોગના કોઈ સ્પષ્ટ ચિહ્નો દર્શાવતા નથી,તેમને સાત બાળકો ($2$ પુત્રીઓ અને $5$ પુત્રો) છે. પુત્રોમાંથી ત્રણ પુત્રો આ રોગથી પીડાય છે પરંતુ કોઈ પણ પુત્રી અસરગ્રસ્ત નથી. આ રોગ માટે તમે નીચેનામાંથી કઈ આનુવંશિકતાની રીત સૂચવો છો?

ઓટોસોમ-લિંક્ડ રિસેસિવ (દૈહિક પ્રચ્છન્ન) જનીનના વારસા માટે કયું વિધાન સાચું છે?

જનીનિક અનિયમિતતાઓમાં વંશાવળી પૃથક્કરણ (Pedigree Analysis) અગત્યનો ભાગ ભજવે છે.

હિમોફિલિયા એ કેવા પ્રકારની ખામી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo