નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનો ઓળખો.
$(1)$ લેથાઈરસ ઓડોરેટસ ($Lathyrus$ $odoratus$) માં સૌપ્રથમ સહલગ્નતા અને પુનઃસંયોજન સમજવામાં આવ્યું.
$(2)$ મેન્ડેલના કાર્યોનું પુનઃ સંશોધન કોરેન્સ,શેરમાર્ક અને દ-વ્રિ દ્વારા કરવામાં આવ્યું હતું,જે $1900$ માં પ્રકાશિત થયું હતું.
$(3)$ $T.H.$ મોર્ગનને પ્રાયોગિક જનીનવિદ્યાના પિતા ગણવામાં આવે છે.
$(4)$ થેલેસેમિયા મેજર ધરાવતા દંપતી દ્વારા જન્મતું બાળક થેલેસેમિયા ગ્રસ્ત બની શકે છે.
$(5)$ પક્ષીઓમાં માદા સમયુગ્મી અને નર વિષમયુગ્મી હોય છે.

  • A
    $5$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી $\text{ખોટી}$ રીતે જોડાયેલ છે?

પિતાનું રુધિરજૂથ $AB$ છે અને માતાનું રુધિરજૂથ $O$ છે. બાળકમાં નીચેનામાંથી કયું રુધિરજૂથ હોઈ શકે?

લક્ષણોની અભિવ્યક્તિ માટે,જનીનો માત્ર સંભવિતતા પૂરી પાડે છે અને પર્યાવરણ તક પૂરી પાડે છે. આ વિધાનની સત્યતા પર ટિપ્પણી કરો.

નીચેનામાંથી કયું અપૂર્ણ લિંગ-સંલગ્નતા (pseudo-autosomal inheritance) નું ઉદાહરણ નથી?

નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo