સાચું વિધાન ઓળખો.

  • A
    તિતિઘોડામાં માદા સમજન્યુ (homogametic) અને નર વિષમજન્યુ (heterogametic) ધરાવે છે.
  • B
    ડ્રોસોફીલામાં ચોથી જોડના રંગસૂત્રો લિંગ નિશ્ચયન દર્શાવે છે.
  • C
    સ્કવોશ બગમાં નર $(XO)$ અને માદા $(XX)$ બંધારણ ધરાવે છે.
  • D
    આપેલા તમામ વિધાનો સાચા છે.

Explore More

Similar Questions

નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$A$. મેન્ડલ $i$. અલીલ
$B$. બેટસન $ii$. કારકો
$C$. જોહાનસેન $iii$. રંગસૂત્ર
$D$. સટન અને બોવેરી $iv$. જનીન

બ્રેડ ઘઉંમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે?

જો રૂપાંતરિત જનીન (modified allele) નીચેનામાંથી શું ઉત્પન્ન કરે તો વ્યક્તિના સ્વરૂપ પ્રકાર (phenotype) પર અસર પડી શકે છે?
$(a)$ કોઈ પણ ઉત્સેચક નહીં
$(b)$ સામાન્ય/ઓછો કાર્યક્ષમ ઉત્સેચક
$(c)$ બિન-કાર્યક્ષમ ઉત્સેચક

$Drosophila$ $melanogaster$ માટે નીચેનામાંથી શું સાચું નથી?

ડોક્ટરનો પુત્ર:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo