$DNA$ ની કુંતલમય રચનાને કયો બંધ સ્થાયીત્વ પ્રદાન કરે છે?

  • A
    ગ્લાયકોસિડિક બંધ
  • B
    વાન્ડરવાલ્સ બળો
  • C
    હાઈડ્રોફોબિક આંતરક્રિયાઓ
  • D
    હાઈડ્રોજન બંધ

Explore More

Similar Questions

$A$: $DNA$ અણુમાં પ્યુરિન અને પિરિમિડીન બેઇઝનું પ્રમાણ સમાન હોય છે.
$R$: $DNA$ માં,બે પ્યુરિન અથવા બે પિરિમિડીન એકબીજાની સામસામે જોડાતા નથી.

$DNA$ અને $RNA$ ના પૂર્ણ નામ શું છે?

વોટસન અને ક્રિક દ્વારા પ્રસ્તાવિત $DNA$ મોડેલ માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

$C$ અને $G$ વચ્ચે કેટલા નબળા હાઇડ્રોજન બંધ હોય છે?

ડિઓક્સિરિબોન્યુક્લિઓસાઇડનાં ફૉસ્ફેટ સમૂહ સાથેના સંયોજનથી શું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo